Main Menu

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ૬૯ માં વન મહોત્સવ ની ઉજવણી કરાશે ધારાસભ્ય ઠુંમર ના અધ્યક્ષ સ્થાને

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ૬૯ મો વન મહોત્સવ વાવે ગુજરાત ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત લાઠી તાલુકા કક્ષા નો ૬૯ વન મહોત્સવ શાખપુર ખોડિયાર માતાજી મંદિર સંકુલ  ધર્મ શાળા ખાતે તા૨૫/૮ ના પાંચ કલાકે યોજાશે વન મહોત્સવ ઉપસ્થિત રહેનાર મહાનુભવો ની વિશેષ હાજરી લાઠી બાબરા ધારા સભ્ય  શ્રી વિરજીભાઈ ઠુંમર પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ લાઠી મામલતદાર શ્રી માનાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા સહિત ના ગ્રામ્ય અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિત ના ઓ ની હાજરી માં વન વિભાગ ના ખાવડીયા સાહેબ અને વન વિભાગ તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયું છે

અહેવાલ  -નટવરલાલ ભાટિયા


error: Content is protected !!