ગઢડા સ્વામી ના તાલુકા પાટણા ખાતે વિદ્યાર્થી ઓ દ્વારા એસ ટી રોકવા માં આવી

તસ્વીર-અબ્બાસ મહેતર-નટવરલાલ ભાટીયા ગઢડા તાલુકાના પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ.ટી.બસો રોકવામાં આવી હતીં એસ.ટી બસો વિદ્યાર્થીઓ દ્રારા રોકતાં મોટી વાહનો ની લાઈનો જોવાં મળી હતી_

અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને છેલ્લા ઘણા સમયથી એસ.ટી.બસની અનિયમિતતા કારણે અભ્યાસ ઉપર મસ્સ મોટી અસર જોવાં મળી રહીં છે_
_ત્યારે આ અંગે ગઢડા એસ.ટી ડેપો મેનેજર સમક્ષ વારમ વાર રજુવાત કરવા છતાં એસ.ટી.ડેપો મેનેજર દ્વારા કોઈ પગલાં ભરવાં માં આવતા ન હેવાથી આજરોજ પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી બસો રોકવામાં આવી હતીં_ _જેમા એસ.ટી કર્મચારી દ્રારા વિદ્યાર્થીઓ ને પહેલાં ની જેમ ફરીથી આશ્વાસન આપવામાં આવ્યુ હતુ જેમાં ઢસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો_ _વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી કર્મચારી પાસે લેખીતમાં લેવામાં આવેલ કે સોમવાર સુધી માં પ્રશ્ન નો ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્રારા હાઈવે રોડ ઉપર ગાંધી માંગે એસ.ટી.બસો રોકીને આંદોલન કરવામાં આવ છે_


« દામનગર ના દહીંથરા ગૌશાળા પાસે માર્ગ અકસ્માત માં જુનવદર ના લાભુબેન ત્રિકમભાઈ મકવાણા નું ઘટના સ્થળે મૃત્યુ (Previous News)
(Next News) કોળી સમાજ ના સન્માન સમારોહ ને લઈ પ્રેસ કોન્ફરન્સ »