Main Menu

લાઠી તાલુકા ના આસોદર ખાતે ૪૯ લાભાર્થી ને ઉજવલા યોજના હેઠળ ગેસ કનેશન અપાયા હતા

 

                              લાઠી તાલુકા ના આસોદર ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા ગેસ યોજના હેઠળ બી પી એલ કાર્ડ ધારકો ના એસ સી એસટી કેટેગરી માં સમાવિષ્ટ ૪૯ લાભાર્થી ને દામનગર શ્રી નાથજી ગેસ એજન્સી મારફતે સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજી સ્થાનિક અગ્રણી ની હાજરી માં ઉજ્વલા યોજના હેઠળ ૪૯ લાભાર્થી ઓ ને ગેસ કનેશન વિતરણ કરાયા હતા તાલુકા ભાજપ અગ્રણી મગનભાઈ કાનાણી વિપુલભાઈ ચાંવ ચિરાગ સોલંકી સહિત ના ગેસ કનેશન વપરાશ માર્ગદર્શન અપાયું હતું

અહેવાલ-નટવરલાલ ભાટીયા