Main Menu

કોમી એકતા ના દર્શન કરાવતી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન પાલખી યાત્રા કુંભનાથ મહાદેવ ઠેર ઠેર ભાવાત્મક દ્રશ્યો દરેક ધર્મસ્થાનો એ ઉષ્મા ભર્યું પાલખી યાત્રા નું સ્વાગત કર્યું

 

દામનગર શહેર માં દરેક ધર્મસંપ્રદાય માં એકતા ના અદભુત દર્શન કરાવતી પાલખી યાત્રા માં દસ હજાર કરતા વધુ ભાવિકો ની ભીડ દર્શનીય નજારો રચતી પાલખી બપોર ના ૨-૩૦ કલાકે વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ                                                સરદાર ચોક મોટા પીર ની દરગાહ ચાદર ચડાવી બાલકૃષ્ણ હવેલી શ્રી કૃષ્ણ મેળાપ કરી શહેર ભર ના રાજ માર્ગો પર ફરી ખોડિયાર ચોક રોકડીયા હનુમાનજી મિલાપ કરી વિવિધ ધર્મસ્થાનો માં માં સામાજિક ધાર્મિક સંસ્થા ઓ દ્વારા પાલખી યાત્રા નું ભવ્ય સ્વાગત પૂજન થયું                                          હજારો ભાવિકો માટે કુંભનાથ સેવક સમુદાય દ્વારા મહાપ્રસાદ ની વ્યવસ્થા ઠેર ઠેર પાલખી યાત્રી ઓ માટે ચા શરબત અલ્પહાર માટે સેવારત સંગઠનો દ્વારા સ્ટોલ ઉભા કરાયા દરેક ધર્મસંપ્રદાય ની એકતા દર્શન કરાવતી પાલખી યાત્રા.                                           પાલખી  બિરાજીત કુંભનાથ મહાદેવ ના દર્શન માટે રોડ ની બંને સાઈડ ભાવિકો ની કતારો       વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બ્રહ્મ કુમારો નું પાલખી ને કમ્પાઉન્ડ હજારો સ્વંયમ સેવકો દ્વારા વિવિધ વ્યવસ્થા ઓ વચ્ચે ભવ્ય પાલખી યાત્રા ના દર્શન માત્ર થી ધન્યતા વ્યક્ત કરતા ભાવિકો                                                        કોમી એકતા નું ઉત્કૃષ્ટ ઉદરણ પુરૂ પાડતી પાલખી રૂટ પર આવતા હિન્દૂ મુસ્લિમ ધર્મસ્થાનો ચાદર ફૂલહાર લાડનશાપીર ની દરગાહ પર ચાદર રામજીમંદિર રોકડીયા હનુમાન મંદિર ખોડિયાર મંદિર સહિત ના ધર્મ સ્થાનો પર ભાવનાત્મક દ્રશ્યો ગદગદિત ભાવિકો સાથે પાલખી યાત્રા નીકળી તમામધર્મ સંપ્રદાય ની પાલખી યાત્રા માં નાના મોટી સેવા ઓ ઠાકોર સમાજ માલધારી સમાજ માંધાતા ગ્રુપ ઋષિવંશી સમાજ ક્ષત્રિય સમાજ રઘુવંશી સમાજ જેન સમાજ પ્રજાપતિ સમાજ સહિત ના સમાજ દ્વારા ચા શરબત ના સ્ટોલ સૂર્યમુખી ધૂન મંડળ સરદાર ગૌસેવા ધૂનમંડળ સહિત ની સંસ્થા ઓ દ્વારા સ્વંયમ સેવી તરીકે સેવારત સમર્પણ ભાવ સાથે સેવા પાંચ હજાર થી વધુ ભાવિકો ને ફરાળ પ્રસાદ ની સુંદર વ્યવસ્થા પુરા ધર્મોઉલ્લાસ સાથે વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન પાલખી યાત્રા કુંભનાથ મહાદેવ મંદિર પહોંચતાજ માનવ મહેરામણ ભવ્ય રીતે પાલખી યાત્રા સંપન્ન થઈ હતી






error: Content is protected !!