Main Menu

લાઠી બી એ પી એસ મંદિર અને રેડક્રોસ સોસાયટી અમરેલી ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વંદનીય શ્રી પ્રમુખ સ્વામી ની બીજી પૂર્ણયતિથિ નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાશે

લાઠી શહેર માં બી એ પી એસ મંદિર ખાતે રક્તદાન કેમ્પ વિશ્વ વંદનીય પૂ પ્રમુખ સ્વામી મહારાજ ની બીજી પૂર્ણયતિથિ નિમિતે  તા૧૩/૮ ના રોજ રેડક્રોસ સોસાયટી અમરેલી અને બી એ પી એસ મંદિર લાઠી ના સંકલન થી  દ્વારા આયોજિત મહા રક્તદાન નું આયોજન તા૧૩/૮ ના રોજ લાઠી બી એ પી એસ મંદિર ખાતે સવાર ના ૯-૦૦ કલાક થી બપોર ના ૧૨-૦૦ દરમ્યાન યોજાશે 
Attachments area