Main Menu

દામનગર શહેર ના સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ અને વેજનાથ મહાદેવ સહિત ના શિવાલયો માં પુષ્પો દીપ માળા બીલીપત્રો સહિત વિવધ દ્રવ્યો નો અભિષેક કરતા ભાવિકો

દામનગર શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે  શિવાલયો માં ભાવિકો ની ચહલ પહલ પુષ્પહાર દીપમાળા વિવિધ દ્રવ્યો ના અભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર થી શિવાલયો ગુંજી ઉઠ્યા           મંદિરો ના પરિસર નું  વાતાવરણ શિવનાદ સાથે દાનધર્મ પરોપકારી પ્રવૃત્તિ માં વૃદ્ધિ જોવા મળી ભાવિકો દ્વારા શ્રવણ માસ ના પ્રથમ દિવસે દામનગર શહેર ની દક્ષિણે આવેલ સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ મંદિર વહેલી સવાર થી દર્શનાર્થીઓ નો પ્રવાહ જોવા મળ્યો હતો  તેમજ  દામનગર શહેર માં વેજનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકો દ્વારા બીલીપત્રો પુષ્પો સહિત દાદા ને વિવધ દ્રવ્યો નો અભિષેક કરતા ભાવિકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો
Attachments area