Main Menu

લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો ને પાકવીમા અને પશુપાલકો ને ધારચારા ની ઝડપી વ્યવસ્થા ની માંગ ધારાસભ્ય ઠૂંમર સહિત જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની સરકાર પાસે માંગ

લાઠી બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી

અહેવાલ-નટવરલાલ ભાટીયા