Main Menu

દામનગર શહેર ભાજપ આયોજિત રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ નવજીવન હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટી અમરેલી ના સહયોગ થી યોજાયો હતો

દામનગર શહેર ભાજપ આયોજિત નવજીવન હોસ્પિટલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી ના સહયોગ થી રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ માં અમરેલી હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ડો અવધેશ ડો સંજય સોલંકી ડો શલેશ પટેલ સહિત ના તબીબી સ્ટાફ સાથે હદયરોગ બીપી ડાયાબીટીસ શ્વાસ દમ ઉધરસ પક્ષાઘાત વાઈ આંચકી મગજ લીવર ફેફસા હાડકા સાંધા વાં કેલ્શિયમ સ્ત્રી રોગ નવજાત શિશુ ગર્ભાશય કુપોષણ સહિત અનેકો રોગ ના દર્દી ઓ ની એકી સાથે એક જગ્યા એ ઉપસ્થિતિ જોવા મળી અને તમામ રોગ ની તપાસ સારવાર ના નિષ્ણાંત ડોકટરો ની સેવા મળી હતી તા૫/૮/ ના રોજ દામનગર શહેર ની પટેલવાડી ખાતે સર્વરોગ અને રક્તદાન કેમ્પ માં જિલ્લા ભાજપ અગ્રણી હિરેનભાઈ હિરપરા કમલેશભાઈ કાનાણી તાલુકા ભાજપ ના મગનભાઈ કાનાણી કિશોરભાઈ ભટ્ટ અમરશભાઈ નારોલા રજનીભાઇ ધોળકિયા કિશોરભાઈ વાંઝા શલેશભાઈ સોની ઢસા સંજયભાઈ તન્ના દેવચંદભાઈ આલગિયા નિવૃત મામલતદાર ભેડા સાહેબ પ્રીતેશ નારોલા લાઠી નગરપાલિકા સી ઇ ભરતભાઈ ભટ્ટ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો સામાજિક અગ્રણી હરજીભાઈ નારોલા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સિક્સ બટાલિયન ગ્રુપ માંધાતા ગ્રુપ સૂર્યમુખી ધૂન મંડળ પરમધામ સમિતિ સિનિયર સીટીઝન ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ દામનગર અતીત યુવા ગ્રુપ ઠાકોર સેના દ્વારકેશ મિત્ર મંડળ સરદાર ધૂન મંડળ ગીર નેચર કલબ વેલનાથ મિત્ર મંડળ સહિત અનેકો અગ્રણી કાર્યકર્તા ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો

અહેવાલ-નટવરલાલ ભાટીયા-દામનગર