Main Menu

અમરેલી એલસીબી ને નડ્યો અકસ્માત અકસ્માતમાં ચાર લોકો થયા ઘાયલ એલસીબી પીઆઇ ગોસ્વામીને પ્રથમ ધંધુકા ત્યાર બાદ અમદાવાદ રીફર કરાયા

બોટાદ ના બરવાળા તાલુકા ના રોજિંદ અને તગડી વચ્ચે ટ્રક અને એલ.સી.બી. વાન ને નડ્યો હતો અકસ્માત…અકસ્માત માં કુલ ચાર પોલીસ કર્મી ને થઈ ઈજા.. અકસ્માત ની જાણ થતાં 108 ની ટિમ દ્વારા ત્યાં પહોંચી ધંધુકા હોસ્પિટલ ખાતે ઘાયલ પોલીસ કર્મી ને સારવાર હેઠળ ખસેડાયા હતા જેમાં એક પોલીસકર્મી ને વધુ ઈજા હોય સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડેલ…એલ.સી.બી.પોલીસ નો સ્ટાફ અમરેલી થી અમદાવાદ તરફ કોઈ તપાસ અર્થે જઈ રહ્યા હતા અમરેલી એલસીબી પીઆઇ ગોસ્વામી અને પીએસઆઇ વાઘેલા ને હાથે ફેકસર તેમજ બે કોન્સ્ટેબલ ને નાની મોટી ઈજાઓ થયેલ છે જ્યારે ટ્રક ચાલક ફરાર થયેલ છે

અહેવાલ-વિજયસિંહ ચુડાસમા

તસ્વીર-હરેશભાઇ પટગીર