Main Menu

લીંબડી – અમદાવાદ હાઇવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 1 મહિલા અને 1 પુરુષ નું ઘટના સ્થળે મોત .

 

લીંબડી – અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 1 મહિલા અને 1 પુરુષ નું ઘટના સ્થળે મોત નીપજયા.અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયોકાર ચાલક એ સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.