Main Menu

દામનગર નવજ્યોત વિદ્યાલય સંકુલ ખાતે રૂબેલા વેકસીન કેમ્પ ને ભવ્ય સફળતા ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીની ઓ નું રસીકરણ કરી ભવિષ્ય સુનિશ્ચિત કરતા તબીબો

દામનગર શહેર ની સાંદિપની કેળવણી મંડળ સંચાલિત નવજ્યોત વિદ્યાલય માં રૂબેલા વેકસીન કેમ્પ માં ત્રણ સો ઉપરાંત વિદ્યાર્થની ઓ ને રૂબેલા રસી આપી સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરતા તબીબો  નામદાર સરકાર દ્વારા ચાલતા રસી કરણ અભિયાન ને ભવ્ય સફળતા નવજ્યોત વિદ્યાલય સંકુલ માં રસી કરણ થી સુનિશ્ચિત ભવિષ્ય અંગે સુંદર સમજ સાથે આરોગ્ય પ્રદાન માં સહયોગ આપતા વાલી ઓ વિદ્યાર્થીની ઓ શિક્ષકો નું સુંદર સંકલન રસી કરણ ને ભવ્ય સફળતા મળી હતી

રીપોર્ટર-નટવરલાલ ભાટીયા-દામનગર