Main Menu

બોટાદ ના ઢસા તથા આજુબાજુના ગામોમાં મેઘરાજા ની ધમાકે દાર એન્ટ્રી

બોટાદ ના ઢસા તથા આજુબાજુના ગામોમાં મેઘરાજા ની તોફાની ઈનિંગ

  1. _શાહીસવારી સાથે એક-બે ઈંચ જેટલો વરસાદ વરસીયો.ઢસા.તથા આજુબાજુના ગામોમાં આજે બપોર થતાં જ મેઘરાજા એ તોફાની ઈનિંગ રમતાં એક-બે ઈંચ પાણી વરસાવ્યું હતું_._બોટાદ જિલ્લાના ઢસા છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમેધીમે વરસાદ વરસો હતો.જેમા આજ સવારથી એકાએક વાતાવરણ માં પલ્ટો આવતાં બપોર ના વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો માં ખુશીનો માહોલ જોવાં મળ્યો હતો. જયારે ઢસા આજુબાજુના ગામોમાં..ઢસાગામ.પાટણા.માંડવા. જલાલપુર.રસનાળ.અનેક ગામોમાં વરસાદ સારો થતાં ખેડુતો માં પણ ખુશીનો માહોલ જોવાં મળ્યો હતો. પાટણા કાળુભાર નદી મા પાણી ની આવક થતાં નદી પણ બે કાંઠે વહેતી જોવાં મળી હતી.._
  2. અબ્બાસ મહેતર ઢસા