Main Menu

અમરેલી ના રાજુલા તાલુકા ના બાબરીયાધાર ગામે મીના એક્પ્રેસ નામ ની લગજરી બસ નવ લખો નદીમા ફસાઈ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા માં અતિ ભારે. વરસાદરા.જુલા તાલુકા ના બાબરીયાધાર ગામે મીના એક્પ્રેસ નામ ની લગજરી બસ નવ લખો નદીમા ફસાઈ.મુસાફરોને મહામુશીબતે બચાવી લેવાયા હતા.સુરત થી બરફટાણા વાયા બાબરીધાર નજીક આવેલ નવલખો નદી માં ફસાઈ બસ માં ૩૫ થી ૪૦ લોકો હતા સવાર.તમામ લોકો નો આબાદ બસાવ થયો સતત આઠ દીવસ થી ધોધમાર વરસાદ કારણે જનજીવન ખોરવાયુ અનેક ગામો રસ્તાઓ થી થયા વિહોણા ..

અહેવાલ. અભિષેક ગોંડલીયા