Main Menu

ભાવનગર શહેરમાં ભારે વરસાદ ને કારણે *ભાવનગર મહાનગર સેવા સદન દ્વારા “૨૪ કલાક” પ્રિમોનસુન કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.

ભાવનગર શહેરમાં ભારે વરસાદ ને કારણે *ભાવનગર મહાનગર સેવા સદન દ્વારા “૨૪ કલાક” પ્રિમોનસુન કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે…કોઈપણ વિસ્તારમાં પાણી ભરાયા, ઝાડ પડે જેવી બાબત માટે રેસ્ક્યુ ઓપરેશન સાવચેતી માટે ફાયર બ્રિગેડ સ્ટેશન અને સ્ટાફ ની પૂર્વે તૈયારી ના ભાગરૂપે મુલાકાત લેતા મેયર શ્રી મનભા મોરી સ્ટેન્ડિંગ કમિટિ ના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ શહેર મહામંત્રી શ્રી મહેશભાઈ રાવળ શિક્ષણસમિતિ ના ચેરમેન શ્રી નિલેશભાઈ રાવળ વડવા વોર્ડ અ ના વોર્ડ પ્રમુખ મિતેશ પટેલ સરદારનગર વોર્ડ ના પ્રમુખ સહદેવસિંહ તથા અન્ય કાર્યકર મિત્રો સૌનો સાથ સૌનો વિકાસ