Main Menu

ભાવનગર ના જેસરના અજાવેજ ગામ પાસે આવેલ નાળાનું ભારે વરસાદમાં ધોવાણ

જેસરના અજાવેજ ગામ પાસે આવેલ નાળાનું ભારે વરસાદમાં ધોવાણ.વાહનોની અવરજવર માં સર્જાય મુશ્કેલીસ્થાનિકો મોટી સંખ્યામાં રોડ પર આવી ગયાવાહનોને પસાર કરવામાં ગામલોકો મદદ કરી રહ્યા છે.હાલ પણ પાણીનો ધોધમાર પ્રવાહ શરૂ છે.