પાલીતાણાના શેત્રુંજી ડેમ માં હાલ તેના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ભારે પાણી ની આવક શરૂ છે.

પાલીતાણાના શેત્રુંજી ડેમ માં હાલ તેના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ભારે પાણી ની આવક શરૂ છે..ધોધમાર વરસાદ ના કારણે અંદાજિત 9000 ક્યુસેક જેટલું પાણી આ ડેમમાં આવતા હાલ સપાટી 22.5 ફૂટ પર પહોંચી છે.શેત્રુંજી ડેમ ભાવનગરની જીવાદોરી સમાન છે અને તેમાં આવી રહેલા પાણી ના કારણે શહેરના લોકો તેમજ આસપાસના ગામડાઓને આવનારા સમયમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે
« લીંબડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારાના તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ તેમજ સમાજ ના સેવકો નું સન્માન કરવામાં આવ્યું (Previous News)