Main Menu

કચ્છ-કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા આયોજિત IAS અને કેરીયર એકેડમી યોજાઈ.

કચ્છ-કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા આયોજિત IAS અને કેરીયર એકેડમી યોજાઈ.આજરોજ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત લેકવાડા ખાતે સમગ્ર ગુજરાત ના દીકરા- દીકરીઓ માટે IAS અને કરિયર એકેડમી જેવી કે UPSC / IAS / IPS / IFS / IRS માટે ના તાલીમ વર્ગો માટે કરિયર એકેડમી રાખવામાં આવેલ હતી.સમાજ ના ઉત્થાન માટે ના આ પુણ્ય કાર્ય માં સહભાગી થવા માટે ત્યારે સમગ્ર ગુજરાત માંથી આવેલ આશાસ્પદ ગ્રેજ્યુટ તેમજ કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતા દીકરા – દીકરી ઓ તેઓને સમાજ ના મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.જ્યારે સમગ્ર ગુજરાત માંથી દીકરા – દીકરીઓ મોટી સઁખિયા મા હાજરી જોવા મળી હતી. અને તેઓમાં ઉત્સાહ જોવા મળિયો હતો.આ સમગ્ર આયોજન શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ના પ્રમુખ, તેમજ આયોજક સમિતિ દ્વારા સફળ સચાલન કરેલ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી, જી. સુરેન્દ્રનગર
મો. 98255 91366
મો. 70161 70844