Main Menu

દામનગર નો વિકાસ લોકાર્પણ થાય તે પહેલાં જ પડ્યો પે એન્ડ યુઝ લાઈટ ફિટીંગ બાદ ભારે ઝરમર વરસાદ થી હશે ?

દામનગર માં પે એન્ડ યુઝ લાઈટ ફિટીંગ બાદ બે માસ માં પડ્યું શહેરી વિકાસ વિભાગ ની ગ્રાન્ટ માં થી તાજેતર માં નિર્માણ થયેલ પે એન્ડ યુઝ શરૂ થાય તે પહેલાં પડ્યું  અતિ ભારે વરસાદ થી પડ્યું હશે ? કે કેમ લાગે છે આજે ઝરમર વરસાદ આવ્યો ત્યારે જ પડ્યું વિકાસ સામાન્ય વરસાદ માં પડતા શહેર ભર માં ટોક ઓફ ધ ટાઉન બનેલ સોશ્યલ મીડિયા માં અવનવી કોમેંટ કરતા શહેરીજનો ઉપયોગ માં લે તે પહેલાં પે એન્ડ યુઝ પડતા પાલિકા એ નોટિસ આપી

રીપોર્ટર-નટવરલિલ.ભાટીયા-દામનગર