Main Menu

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવાં શેત્રુંજય ડેમ આજે નવા નીર ની આવક થતા ખેડૂતો માં હર્ષ ની લાગણી ફેલાની હતી

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવાં શેત્રુંજય ડેમ આજે નવા નીર ની આવક થતા ખેડૂતો માં હર્ષ ની લાગણી ફેલાની હતી આજ જાણવા મળેલ વિગત મુજબ પાલીતાણા શેત્રુંજી ડેમ માં આજે બપોર સુધી માં ડેમ ની સપાટી 16 ફૂટ સુધી પહોંચી હતી આ સપાટી વધવાનું મુખ્ય કારણ અમરેલી મથક અને આજુબાજુ ના ગામોના પાણી ની આવક ને લીધે ડેમ ની સપાટી વધી છે અને હજી પાણી ની આવક ચાલુ છે આ ડેમ પાલિતાણા ને ભાવનગર શહેરમાં પીવાના પાણી માટે તેમજ તળાજા મથક તેમજ આજુબાજુ ના ગામડા ઓ માટે સિંચાઈ માટે આ ડેમ જીવાદોરી સમાન છે

રીપોર્ટ-ભરત પરમાર.પાલીતાણા



(Next News) »



error: Content is protected !!