Main Menu

માળિયા હાટીના જૂથળ ગામે વરસાદ થી જડબંબાકા

માળિયા હાટીના જૂથળ ગામે વરસાદ થી જડબંબાકારમાળિયા હાટીના જૂથળ ગામે મેઘ રાજા નું જોર શોર આગમાનવરસાદી માહોલ થી લંબોરા ગામના નોલી ડેમ પણ આવૉરફલોવરસાદ વરસ્યો અને જગત ન તાત ખુસખેડુતો ના ખેતરઓમાં કાચુ સોનું વરસાતા ખુસી નો માહોલ જોવા મળ્યો…હાલ કોઈ પણ પ્રકારની જાન હાનિ નથી જોવા મળી

રીપોર્ટ :- વાઢીયા મિતલકુમાર
માળીયા હાટીના-જુનાગઢ