Main Menu

ભાવનગર લોકસભા માટે સાંસદ ભારતીબેન શિયાળ ને રિપીટ કરતા કાર્યકરો માં કહી ખુસી કહી ગમ નો માહોલ .

ભાવનગર લોકસભા માટે સાંસદ ભારતીબેન શિયાળ ને રિપીટ કરતા કાર્યકરો માં કહી ખુસી કહી ગમ નો માહોલ .

પાચ વર્ષ દરમિયાન સાંસદ દ્વારા પોતાના માનીતા કાર્યકરો ને જ લાભ આપતા હોવાના કારણે શું નારાજ કાર્યકરો લોકસભા ની આ ચુંટણી માં સ્કીર્ય રહેશે કે કેમ ?..

લોકસભા ૨૦૧૯ ની ચુંટણી ની તારીખો જાહેર થય ગય છે અને ગુજરાત ની ૨૬ બેઠકોમાંથી ૧૬ ઉમેદવારો ના નામો જાહેર થય ચુક્યા છે .ત્યારે ૧૫ ભાવનગર –બોટાદ લોકસભા બેઠક પર ૨૦૧૪ ની ચુંટણી માં ભારતીબેન શિયાળ ૨.૯૫ હજાર મતો થી વિજય થયા હતા ત્યાર બાદ સાંસદ તરીકે ભારતીબેન શિયાળ દ્વારા કાર્યકરો તેમજ આગેવાનો સાથે વ્હાલા દહાલ ની નીતિ રાખી કામ કર્યું હોય જેને લઈ ભાજપનાજ આગેવાનો અને કાર્યકરો માં ક્યાને ક્યાંક નારાજગી હોય તેવું કાર્યકરો પાસેથી જાણવા મળે છે ત્યારે આ વખત ની ૨૦૧૯ ની સાંસદ ની ચુંટણી માં ફરી પાછા ઉમેદવાર તરીકે ભારતીબેન શિયાળ ની પસદગી કરવામાં આવી છે જેને લઈ ફરી પાછા ભારતીબેન શિયાળ કાર્યકરો અને આગેવાનોમાં વ્હાલા દહાલા ની નીતિ થી કામ કરશે કે કેમ જે કાર્યકરો માં સોથી મોટો મુજ્વતો પ્રશ્ન હોય જેને લઈ ગત લોકસભા ચુંટણી માં દિવસ અને રાત એક કેઈ બુથ સુધીના મતદારોને મતદાન કરાવી ૨.૯૫ હજાર ના મત્ થી ઉમેદવાર ને જીતાડેલ તેજ કાર્યકરો હાલ વિચારી રહ્યા છે કે આ વખત ની ચુંટણીમાં બુથ સુધી કામ કરવું કે કેમ ખરે ખર જો પાયાના કાર્યકરો જો ચુંટણી સમયે પોતાની કામગીરી માંથી નિષ્કિય થાય તો ઉમેદવાર પર તેની સોથી મોટી પરિણામ પર અરસ કરે છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ભાજપ પક્ષ દ્વારા ફરી પાછી ૨૦૧૯ ની લોકસભા ની આ ચુંટણી માં ભારતીબેન શિયાળ ને ટીકીટ આપી રીપીટ કરેલ હોય જેને લઈ નારાજ કાર્યકરો તેમજ આગેવાનો ને નારાજગી દુર કરવા કેવા પ્રયાસો કરશે . ખરેખર નારાજ કાર્યકરો તેમજ આગેવાનો ની નારાજગી દુર થશે કે કેમ .જો નારાજ કાર્યકરો ની નારાજગી દુર ન થાય તો એક વાત ચોકસ કે ઉમેદવાર કોઇપણ હોય ચુંટણી ના પરિણામ માં તેમની અસર તો ચોકસ પડે






error: Content is protected !!