Main Menu

સ્લગ : લીંબડી પોલીસ તથા લીંબડી મામલતદાર ઉપક્રમે ડિટેન કરવામાં આવ્યું રેતીનું ડમમ્પર

સ્લગ : લીંબડી પોલીસ તથા લીંબડી મામલતદાર ઉપક્રમે ડિટેન કરવામાં આવ્યું રેતીનું ડમમ્પર

સુરેન્દ્રનગર જિલ્લા માં રોજે રોજ રોયલ્ટી વગર ની રેતીઓની ચોરીઓ ગુન્હા વધતી જાય છે.
ત્યારે આજે લીંબડી પોલીસ પી.એસ.આઈ. શ્રી ગઢવી સાહેબ તેમનો પોલીસ સ્ટાફ તેમજ લીંબડી મામલતદાર સાહેબ સયુંકત દ્વારા ઓપરેશન હાથ ધરી આજે રોયલ્ટી વગર રેતી ભરેલ ડમ્પર રૂ. 15,36000 ના મુદ્દામાલ પકડી પાડેલ હતું. આ ડમ્પર ડિટેઇન કરી ને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ને સંપૂર્ણ વિગત મોકલી આપી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

 






error: Content is protected !!