Main Menu

ધોરાજીના જમનાવડ પાસે રિક્ષા પલટી ખાઈ જતા યુવકનું મોત એક ને ઈજા બે બાળકોનો ચમત્કારિક બચાવ.

ધોરાજીના જમનાવડ પાસે રિક્ષા પલટી ખાઈ જતા યુવકનું મોત એક ને ઈજા બે બાળકોનો ચમત્કારિક બચાવ.

ધોરાજીના જમનાવડ પાસે રિક્ષા પલટી ખાઈ જતા યુવકનું મોત એક ને ઈજા બે બાળકોનો ચમત્કારિક બચાવ.
ધોરાજીના જમનાવડ ગામ પાસે રિક્ષા પલટી ખાઈ જતા ધોરાજી થી વાડોદર જતા ભરતભાઈ ભુપતભાઈ વીરડાનું ગંભીર ઈજાઓ સાથે ૧૦૮ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલ હતા. અને પંકજભાઈ લાખાભાઈ મિયાત્રા અને બે નાના બાળકોને સામાન્ય ઈજાઓ થયેલ હતી. જ્યારે ભરતભાઈ ભુપતભાઈ વીરડાને ગંભીર ઈજાઓ દરમિયાન તેમનું મરણ થઈ ગયેલ હતું મરણ જનાર વાડોદર ગામે ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને પોતે ત્રણ ભાઈઓ હતા મરણ જનાર વચ્ચેના ભાઈ હતા. અને બે નાની પુત્રીઓ એ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા વાડોદર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.
[અહેવાલ રશમીન ગાંધી, મતીનબાપુ સૈયદ]

 






error: Content is protected !!