Main Menu

ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ધોરાજીમાં કોલેજ ચોક પાસે આવેલ કષ્ટભંજન મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ શિવપૂજા કરી ભક્તોએ શિવાલયને હર હર મહાદેવના નાદથી ગુંજાવ્યુ હતું આ અનેરા ઉત્સવને લઈ શિવભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો. જ્યારે શિવાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અને મહિલાઓએ શિવરાત્રીના પર્વના દિવસે શિવલિંગ પૂજા કરી હતી અને ઉપવાસ રાખ્યા હતા.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી






error: Content is protected !!