Main Menu

વિવેકાનંદ લેખિત ક્વીઝમા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન પ્રથમ

 

એહવાલ-અબ્બાસ મહેતર-ઢસા                              વિવેકાનંદ લેખિત ક્વીઝમા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન પ્રથમ

રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા વર્ષ-૨૦૧૮-૧૯ નું આયોજન શ્રી રામકૃષ્ણ મિશન.વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાજ્ય કક્ષાની પરીક્ષામાં બોટાદ જીલ્લા કક્ષાએ શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ની ધોરણ-૧૨ ની વિદ્યાથી ની શિલ્પા માનસંગભાઇ પંચોળીયાએ પ્રથમ કમ પ્રાપ્ત કર્યોહતો.શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તારીખ ૨૪-૦૨-૨૦૧૯ ના રોજ રાજ્ય કક્ષાનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિલ્પા માનસંગભાઇ પંચોળીયા ને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ શાળા ના વહીવટદાર આચાર્ય શાળા નો સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.   

 






error: Content is protected !!