Main Menu

અભિનંદનના વતન વાપસીને લઈ બોટાદ ડાયમંડ એસોસિયેશન દ્વારા ફટાકડા ફોડી કરી ઉજવણી

14ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલ આંતકવાદી હુમલા બાદ 40થી વધુ જવાનોની સાહદ સામે ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનમાં રહેતા આંતકવાદી પર હુમલો કરવામાં આવેલ .ત્યારે પાકિસ્તાન દ્વારા તેમના બે જેટલા પ્લેન ભારત માં મોકલે લ ત્યારે તેમને વળતો જવાબ આપવા ભારતીય હવાઈ સેના પાયલોટ અભિનંદન પાકિસ્તાન ના પ્લેન પાછળ ગયેલ અને તે દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થતા પાકિસ્તાન સરહદી વિસ્તાર માં પડેલ જ્યાં પાકિસ્તાન દ્વારા અભિનદન ને ઝડપી લેવામાં આવેલ જયા ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અભિનંદન ને ભારતને સોપવા માટે જાણ કરેલ જય વાટાઘાટ આબાદ પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન ને છોડી દેવા માટે નિર્ણય કરેલ જેને લઇ આજે પાકિસ્તાનથી વતન વાપસી કરતા અભિનંદન ને લઇ સમગ્ર ભારતમાં એક ખુશીની લહેર છે જેને લઇ બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા બજાર પાસે ફટાકડા ફોઈ અભિનંદનના વતન વાપસીને લઈ ખુશી વ્યક્ત કરી






error: Content is protected !!