Main Menu

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહિલા વિદ્યાર્થીનીઓ એ ટેનિસ ક્રિકેટ મા રાજ્ય તેમજ રાષ્ટ્રિય કક્ષાએ મેળવ્યા મેડલ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહિલા વિદ્યાર્થીનીઓ એ ટેનિસ ક્રિકેટ મા રાજ્ય તેમજ રાષ્ટ્રિય કક્ષાએ મેળવ્યા મેડલ.

ખંભાળિયાની આહિર કન્યા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ જિલ્લાની ખેલ મહાકુંભ ક્રિકેટ સ્પર્ધા મા મેડલ હાંસલ કર્યા બાદ રાજ્ય કક્ષાએ હિસ્સો લીધો હતો જેમાં ૬૪ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં ક્રિકેટની સ્પર્ધામાં અંડર ૧૪ વય જૂથમાં ઘોયલ રવિના દેથરીયા નેહલ ,કરમુર શ્રદ્ધા, કરંગીયા ફોરમ ભાવના એ દિત્ય નંબર પ્રાપ્ત કર્યો જ્યારે અંડર ૧૯ મા ગાગિયા નિશા,કનદોરીયા હિરું એ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો જ્યારે અંડર 17 મા બેલા નિમિષા ,માડમ દક્ષા અને ગોજીયા મિતાલી એ રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી મેળવ્યા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કરવાની સાથે મહિલા સશક્તિકરણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

  • રીપોર્ટર દેસુર ધમા સાથે
    કરમુર ગોવિંદ ખભાળિયા

 


error: Content is protected !!