Main Menu

બોટાદ ખાતે આવેલ મુખ્યમંત્રીનો વિરોધ કરવા જાય એ પહેલા રાણપુરમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે કોંગ્રેસના કાર્યકરો બોટાદ ખાતે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોય તેમનો વિરોધ કરવા માટે બોટાદ ખાતે જવા નિકળવાના હતા ત્યારે રાણપુર પોલીસ દ્વારા રાણપુરમાં જ ધારપીપળા રોડ ઉપર આવેલ ફતભા ના જીન માં કોંગ્રેસના કાર્યકરો પ્રતાપભાઈ ડોડીયા-તાલુકા કોંગ્રેસ પ્રમુખ,ગોસુભા પરમાર,આલમખાન બોસ,મેરૂભા પરમાર,પરવેજ કોઠારીયા,કાળુશા દિવાન સહીત કાર્યકરો એકઠા થયા હતા તમામની ત્યાથી જ રાણપુર પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.                  તસવીર:વિપુલ લુહાર,રાણપુર