ઈન્દિરાનગર વસાહતમાં પાણી લાઈનનું થયેલું ખાતમુર્હુત
ચિત્રા-ઈન્દિરાનગર વસાહતમાં રૂા.પ૮,૮૮,૮૮૦ના અંદાજીત ખર્ચથી પાણીની પાઈપલાઈન નેટવર્કના કામનું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે ખાતમુર્હુત થયેલ. મેયર નિમુબેન બાંભણીયા, આ વિસ્તારના નગરસેવક કાંતિભાઈ ગોહિલ, ડે.મેયર મનભા મોરી, સ્ટે. કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, કિર્તીબેન દાણીધારીયા, સીટી એન્જિ. ચંદારાણા અને અન્ય લોકો હાજર રહ્યાં હતા.
Source: royal express
« રોજમદાર કર્મચારીઓ દ્વારા સમાનકામ સમાન વેતનની માંગ સાથે હડતાલ પર (Previous News)