Main Menu

જાડેજાએ કર્યુ કઇક એવુ કે ડરી ગયા અમ્પાયર, જાણો શું હતો મામલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ફિલ્ડિંગથી અમ્પાયરને ઇજાગ્રસ્ત થતા બચાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 10મી ઓવરમાં ડેવિડ વોર્નરે સ્ટ્રેટ શોટ ફટકાર્યો હતો, જેને જાડેજાએ કેચ પકડી લીધો હતો. જો તે આમ ન કરત તો અમ્પાયરને ઇજા થઇ શકતી હતી.
 ફૂલટોસ બોલ પર વોર્નરનો ખરાબ શોટ
 – ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી હતી, તેને જાડેજાની ફૂલટોસ બોલ પર જોરદાર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મિસ કરી ગયો અને બોલ સીધો બોલર પાસે ગયો હતો.
– જાડેજા એલર્ટ હતો અને તેને કોઇ ભૂલ કર્યા વગર આ કેચને પકડી લીધો હતો. જો જાડેજા બોલ મિસ કરતો તો તે અમ્પાયરને લાગત અથવા બાઉન્ડ્રી જાત.


Source: royal express