Main Menu

ઈરાદા મજબુત તો વિકલાંગતા શેની ?

ધોરણ ૧૨ ની પરિક્ષાને લઈને શહેરની ટી.બી. જૈન સ્કુલ ખાતે એક વિદ્યાર્થી તથા એક વિદ્યાર્થીની જેમા કુશળ કેતનભાઈ પંડ્યા તથા ભાવી કિરીટભાઈ શાહ હાથ પગેથી જન્મજાત અપંગતા ધરાવતા હોય તેમના વાલીઓ રાયટર સાથે પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા આવ્યા હતા પરંતુ આ પરીક્ષાર્થીઓની મુખ મુદ્રા પરથી જુસ્સો ભારે ભાર છલકતો હતો અને કહી રહ્યો હોય તેમ શરીર વિકલાંગ છે બાકી મનમાં તરવરાટ જુસ્સો સૌથી બળવાન છે.


Source: royal express