Main Menu

Sunday, May 5th, 2019

 

લાઠીથી કારમાં લીફટ આપવાના બહાને કર્મચારીને બેસાડી અંદાજે રૂપિયા ૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

(સૌરાષ્ટ્ર નાદ) તા. ૦૪/૦૫/૨૦૧૯ ના ભાવનગર સરીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા/પટેલ રહે. ચિત્રા બેન્ક કોલોની ભાવનગરવાળા લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ (હિરા) ૧૯૯.૭૬ કેરેટના કિ. રૂ.૪૨,૪૭,૯૪૪/- ના લઇને ભાવનગર આવતા હતા અને બપોરના બે એક વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવી ફરીયાદીની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી ફરીયાદીને કારમાં બેસાડી વાતો દ્વારા વિશ્વાસ અને ભરોસામા લઇ સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટીયા પાસે શેરડીનો રસ પીવાનું કહી ગાડી ઉભીRead More


ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચુંટણી દરમ્યાન ડમી મતદારની તાત્કાલીક ધરપકડ કરતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

(સૌરાષ્ટ્ર નાદ)અબ્બાસ મહેતર આજરોજ તા.૦૫/૦૫/૨૦૧૯ ના રોજ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચુંટણી યોજાયેલ અને આ ચુંટણી દરમ્યાન ગઢડા શહેરમાં આવેલ બ્રાંચ શાળા નંબર-૨ માં બુથ નંબર-૧૫ માં મતદાન શરૂ હતુ તે દરમ્યાન બપોરના અઢી વાગ્યાના અરસામાં મુળ કરમદીયા(મહુવા) ગામનો અને હાલ સુરત રહેતો નરેશ મનસુખભાઇ ઠુંમર કોઇ અન્ય વ્યક્તિના ઓળખપત્ર લઇ ખોટુ મતદાન કરવા આવતા બુથમાં રહેલ પ્રિસાઇડીંગ ઓફીસરે તુરતજ ખોટા મતદારને ઓળખી લીધેલ અને પોલીસને જાણ કરતા પો.સબ ઈન્સ. ટી.એસ.રીઝવી ગઢડા પો.સ્ટે.નાઓ તુરતજ મતદાન મથક ઉપર પહોંચી પ્રિસાઇડીંગ ઓફીસરની ફરીયાદ લઇ આરોપી નરેશ મનસુખભાઇ ઠુંમર વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૧૭૧(ઘ),૧૮૮Read More


સાસુ ના માનસિક ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેતી બોટાદ 181 ટીમ

– અબ્બાસ મહેતર (સૌરાષ્ટ્ર નાદ) 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ટીમ ને થર્ડ પાર્ટી દ્વારા ફોન કરવામાં આવેલ કે રાણપુર તાલુકાના એક ગામના પીડિત મહિલા રેલ્વે સ્ટેશન ના ફાટકના પાટા પાસે આત્મહત્યા કરવા માટે ગયેલ છે.અને મરી જવાની કોશિશ કરે છે .તેથી પીડિત મહિલા ને 181 ના મદદ ની જરૂર છે. જેના પગલે 181 ટીમનાં કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ પાયલોટ વિક્રમભાઈ તેમજ રાણપુર પો.સ્ટેશન નો સ્ટાફ દ્વારા પીડિત મહિલા ની મદદ માટે સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરતાં એવું જાણવા મળેલ પિડીત મહિલા તેમના સાસુના ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા માટેRead More


સાસુ ના માનસિક ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેતી બોટાદ 181 ટીમ

– અબ્બાસ મહેતર(સૌરાષ્ટ્ર નાદ) 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ટીમ ને થર્ડ પાર્ટી દ્વારા ફોન કરવામાં આવેલ કે રાણપુર તાલુકાના એક ગામના પીડિત મહિલા રેલ્વે સ્ટેશન ના ફાટકના પાટા પાસે આત્મહત્યા કરવા માટે ગયેલ છે.અને મરી જવાની કોશિશ કરે છે .તેથી પીડિત મહિલા ને 181 ના મદદ ની જરૂર છે. જેના પગલે 181 ટીમનાં કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ પાયલોટ વિક્રમભાઈ તેમજ રાણપુર પો.સ્ટેશન નો સ્ટાફ દ્વારા પીડિત મહિલા ની મદદ માટે સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરતાં એવું જાણવા મળેલ પિડીત મહિલા તેમના સાસુના ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા માટે નીકળીRead More


error: Content is protected !!