Main Menu

Monday, August 13th, 2018

 

બોટાદ જિલા કોગ્રેસ દ્વારા મગફળી કોભાડ મામલે આપ્યું આવેદનપત્ર

[wpdevart_youtube]5ec9bXtLCfg[/wpdevart_youtube]


BOTAD: ખેડૂતોના વિવિધ પ્રશ્નો માટે રેલી કાઢી આવેદનપત્ર અપાયું .

[wpdevart_youtube]YqHVKfUx6J0[/wpdevart_youtube]


લાઠી બી એ પી એસ મંદિર અને રેડક્રોસ સોસાયટી અમરેલી ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વંદનીય શ્રી પ્રમુખ સ્વામી ની બીજી પૂર્ણયતિથિ નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાશે

લાઠી શહેર માં બી એ પી એસ મંદિર ખાતે રક્તદાન કેમ્પ વિશ્વ વંદનીય પૂ પ્રમુખ સ્વામી મહારાજ ની બીજી પૂર્ણયતિથિ નિમિતે  તા૧૩/૮ ના રોજ રેડક્રોસ સોસાયટી અમરેલી અને બી એ પી એસ મંદિર લાઠી ના સંકલન થી  દ્વારા આયોજિત મહા રક્તદાન નું આયોજન તા૧૩/૮ ના રોજ લાઠી બી એ પી એસ મંદિર ખાતે સવાર ના ૯-૦૦ કલાક થી બપોર ના ૧૨-૦૦ દરમ્યાન યોજાશે  Attachments area


સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્‍તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા છેવાડાના નાગરિકોને અત્‍યાધુનિક માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી

 સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં ૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્‍લામાં અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કાર્યક્રમોની હારમાળા યોજાઇ રહી છે. જેના અંતિમ ચરણમાં રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્‍તે સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો યોજાયા હતાં. સુરેન્‍દ્રનગર ખાતે રૂ.૨૯.૩૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પંચાયતના નવા મકાનનું ખાતમુહુર્ત પ્રસંગે રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે છેવાડાના નાગરિકોને અત્‍યાધુનિક માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજય સરકારે સમગ્ર રાજયમાં પંચાયતોના આધુનિક સુવિધાથી સજ્જ મકાનોનું નિર્માણ કરવાની કામગીરી કરી રહી છે. જિલ્‍લાના લખતરRead More


દામનગર શહેર ના સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ અને વેજનાથ મહાદેવ સહિત ના શિવાલયો માં પુષ્પો દીપ માળા બીલીપત્રો સહિત વિવધ દ્રવ્યો નો અભિષેક કરતા ભાવિકો

દામનગર શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે  શિવાલયો માં ભાવિકો ની ચહલ પહલ પુષ્પહાર દીપમાળા વિવિધ દ્રવ્યો ના અભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર થી શિવાલયો ગુંજી ઉઠ્યા           મંદિરો ના પરિસર નું  વાતાવરણ શિવનાદ સાથે દાનધર્મ પરોપકારી પ્રવૃત્તિ માં વૃદ્ધિ જોવા મળી ભાવિકો દ્વારા શ્રવણ માસ ના પ્રથમ દિવસે દામનગર શહેર ની દક્ષિણે આવેલ સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ મંદિર વહેલી સવાર થી દર્શનાર્થીઓ નો પ્રવાહ જોવા મળ્યો હતો  તેમજ  દામનગર શહેર માં વેજનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકો દ્વારા બીલીપત્રો પુષ્પો સહિત દાદા ને વિવધ દ્રવ્યોRead More