Main Menu

Friday, August 10th, 2018

 

દામનગર લાઠી સહિત ના ગ્રામ્ય ની વિદ્યાર્થીની ઓ ની યાતના ભાર વાહક માં ભણશે ગુજરાત? મોટરવહીકલ એક્ટ થી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય માટે આશીર્વાદ રૂપ રીક્ષા માં અભ્યાસ અર્થે જતી છાત્રા ઓ પરિવહન માટે પછાત

લાઠી દામનગર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ની મુશ્કેલી સ્ત્રીસશક્તિ કરણ અને સુરક્ષા સેતુ ની જોરશોર થી ઉજવણી કરતા કાર્યક્રમો વચ્ચે જિલ્લા ના નેતા ઓ વિચારે પરિવહન માટે પછાત ભુરખીયા રામપર તાજપર મેથળી ધામેલ હજીરાધાર ભટવદર ઠાંસા હાવતડ ઇગોરાળા છભાડીયા ધ્રુફણીયા કાચરડી સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં થી અભ્યાસ અર્થે દામનગર લાઠી જતી વિદ્યાર્થીની ઓ કેવી યાતના ભોગવે છે એસ ટી પરિવહન થી વંચિત વિસ્તારો માત્ર ભારવાહક વાહન  મોટરવહીકલ એક્ટ ના કાયદા થી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ ભારવાહક રીક્ષા ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી ઓ માટેRead More