Main Menu

Tuesday, July 10th, 2018

 

સુરેન્દ્ર નગર જિલ્લામાં ઓરી મીઝલ્સડ રૂબેલા રસીકરણ ઝુંબેશ અન્વુયે ૪.૬૨ લાખ બાળકોને વિનામૂલ્યેર રસી અપાશે

  ૨૦૨૦ સુધીમાં ઓરીનો રોગ નાબુદ કરાશે અને રૂબેલા રોગને નિયંત્રણમાં લવાશે ૧૫ વર્ષ સુધીના બાળકોને રસી અપાવવા જિલ્લાો વિકાસ અધિકારીશ્રી બંસલની ખાસ અપીલ (માહિતી-સુરેન્દ્રસનગર) સમગ્ર વિશ્વમાંથી ૨૦૨૦ સુધીમાં ઓરીનો રોગ સંપૂર્ણપણે નાબુદ કરવા તથા રૂબેલા રોગને નિયંત્રણમાં લાવવા મીઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુંૂ છે. સુરેન્દ્રાનગર જિલ્લામાં તા.૧૬ મી જુલાઈથી આ ઝુંબેશનો આરંભ થઈ રહયો છે તેની વિગતો આપવા આજે જિલ્લા્ પંચાયત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા જિલ્લાઆ વિકાસ અધિકારશ્રી મનીષ બંસલે વિગતો આપતા જણાવ્યુંલ હતું કે, ઓરી અને રૂબેલા રોગના લક્ષણો લગભગ સમાન છે ત્યાનરેRead More


સુરેન્દ્રકનગર ખાતે યોજાયેલ મેગા જોબ ફેરમાં ૯૩૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જિલ્લાદ રોજગાર કચેરી, સુરેન્દ્રબનગર દ્વારા તા.૯/૭/૨૦૧૮ના રોજ મહિલા આઈ.ટી.આઈ. સુરેન્દ્રકનગર ખાતે જિલલા કક્ષાના ‘‘મેગા જોબ ફેર‘‘નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યરશ્રી ધનજીભાઈ પટેલ, રોજગાર અધિકારીશ્રી (જનરલ) શ્રી જે.ડી જેઠવા, સુરેન્દ્રઈનગર મહિલા આઈ.ટી.આઈ. આચાર્યશ્રી પી.કે.શાહ, જિલ્લાે રોજગાર કચેરી સુરેન્દ્રુનગરના ઈન્પે આઈ કટર(સીએનવી) શ્રી આર.એમ. મકવાણા ઉપસ્થિાત રહયા હતા. આ ભરતી મેળામાં રોજગાર કચેરી દ્વારા કુલ-૬૧૪૪ રોજગાર વાંચ્છુો ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા માટે પત્ર તથા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવેલ . તે પૈકી કૂલ-૧૭૨૫ રોજગાર વાંચ્છુંત ઉમેદવારોને ભરતી મેળામાં હાજર રહે તે માટે એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી કરવા સારૂ એસ.ટી. કુપનRead More


નાના કાધાંસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાધાંસર ખાતે તારીખ ૫ અને ૬ જુલાઇ-૨૦૧૮ એમ બે દિવસીય સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિતત ખેડૂત તાલીમાર્થીઓને બાયો પ્રોડક્ટ નો વપરાસ વધારી, વર્મી કંમ્પોસ્ટ વાપરવાની અને બનાવવાની પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો સર્વશ્રી એમ. એફ. ભોરણીયા, ડો.બી.સી.બોચલયા, ડો.આર.પી.કાલમા, અને ડી.એ.પટેલે સજીવ ખેતી વિષયક વિશે અંગેની સમજ આપી હતી. આ તાલીમમાં ૧૧૦ જેટલા ખેડુત ભાઈ-બહેનો ઉપસ્થિએત રહી જાણકારી મેળવેલ હતી. આ તાલીમમાં શ્રી જી.સી.ભાલોડી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), સુરેંદ્રનગર પણ ઉપસ્થિ્ત રહેલ હતાં. રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી


સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૨૫ મી એ તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો તા. ૨૬ મી એ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્થા‍નિક કક્ષાએ હલથાય તે માટે મુખ્ય્મંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા નકકી કરેલ છે. જે અંતર્ગત જુલાઈ માસમાં તા.૨૫-૭-૨૦૧૮ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૬/૭/૨૦૧૮ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૦–૭–૨૦૧૮ ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાઓના મામલતદારશ્રીઓને પહોંચતા કરવા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સબંધિત ખાતા વિભાગોની સબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવાRead More